Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિતેન્દ્રસિંહ ચૌહાણના જન્મદિવસે વિદ્યાર્થીઓને બિસ્કિટ અપાયાં:સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ વડગામની લોક કલ્યાણ છાત્રાલયમાં કાર્યક્રમ યોજ્યો

    1 day ago

    ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સુરેન્દ્રનગરના વતની હિતેન્દ્રસિંહ ચૌહાણના જન્મદિવસે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ વડગામની લોક કલ્યાણ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બિસ્કિટ આપ્યાં. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો. મોરચાએ આ રીતે ચૌહાણનો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે મોરચાના આગેવાનોએ હિતેન્દ્રસિંહ ચૌહાણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે ચૌહાણના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને રાજકીય કારકિર્દી માટે શુભેચ્છા વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું:અમદાવાદમાં ચાલુ ડ્રાઈવિંગે વિરલને નશો ઓછો લાગ્યો, અકસ્માત બાદ મિત્ર ભાગ્યો, સહ-આરોપી આઇ-વિટનેસ બનાવાશે
    Next Article
    Pramila Jayapal To Ro Khanna: How Indian-Origin Faces Are Performing In US Elections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment