Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલમાં નોટિસ બાદ કેબિનો હટાવવાનું કામ શરૂ:મામલતદાર કચેરી અને મુખ્ય બજાર પાસે સરપંચ-તલાટીએ જેસીબીથી કેબિનો દૂર કરાવ્યા

    21 hours ago

    કદવાલના મુખ્ય બજાર અને મામલતદાર કચેરીની આસપાસનાં નાના-મોટા કેબિનો હટાવવાનું કામ શરૂ કરાયું. સરપંચ અને તલાટી-કમ-મંત્રીએ જેસીબી બોલાવીને આ કાર્યવાહી કરી હતી. કેબિન માલિકોને ત્રણ વખત નોટિસ આપવા છતાં તેમણે કેબિનો હટાવ્યા નહોતા. આથી પોલીસ બંદોબસ્ત વચ્ચે કેબિનો દૂર કરવાનું કામ શરૂ કરાયું. કામ શરૂ થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. સરપંચે આ કામ પૂરું કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આંધ્રમાં મુરાસુ વાવાઝોડાને કારણે 35 ટ્રેનો રદ:12 હજાર લોકો રાહત શિબિરોમાં; યુપીના 10 જિલ્લાઓમાં ધુમ્મસ, દિલ્હીમાં AQI 414
    Next Article
    બાયડના ખેડૂતે પપૈયાની ખેતી અપનાવી:જયેશભાઈએ આસપાસના ખેડૂતોને બાગાયતી ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment