Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાધાન માટે બોલાવી યુવકની હત્યા કરી:સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ પાછળ પાંચ શખસે છરીના ઘા ઝીંક્યા; પરિવારનું આક્રંદ

    20 hours ago

    સુરેન્દ્રનગરમાં અગાઉના મનદુઃખનો સમાધાન કરવા બોલાવેલા યુવકની રાત્રે હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ હાર્દીક ભરતભાઈ સાતંલપરા તરીકે થઈ છે. ટીબી હોસ્પિટલ પાછળ રામાપીરના મંદિર પાસે પાંચ શખસે હાર્દીકને છરીના ઘા માર્યા હતા. તેને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. ઘટનાની જાણ થતાં ડિવિઝન પોલીસ સ્થળે પહોંચી હતી. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પાંચેય આરોપીને પકડવાની માગ કરી હતી. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    CTIએ કહ્યું- કનોટ પ્લેસ-રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી ન આપો:પોલીસ કમિશનરને પત્ર લખ્યો, I.N.D.I.A. બ્લોકની રેલીથી નુકસાનનો દાવો કર્યો હતો
    Next Article
    7 વર્ષ પછી કીવીની ધરતી પર એકસાથે ઉતરશે ‘Ro-Ko’:કિંગ કોહલીનો દબદબો, રોહિતને હજુ પહેલી સદીની રાહ; વર્લ્ડ કપ 2027 પહેલાં કેમ મહત્વની છે આ સિરીઝ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment