Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્જુન એલિગન્સ પરિવારોએ રાહિ ફાઉન્ડેશનને કપડાં દાન આપ્યાં:તહેવારોમાં જરૂરિયાતમંદોને વહેંચવા કપડાં, પર્સ, રમકડાં અને બૂટ-ચંપલ આપ્યાં

    1 day ago

    નારણપુરાના અર્જુન એલિગન્સ પરિવારોએ તહેવારોમાં જરૂરિયાતમંદ પરિવારોને વહેંચવા રાહિ ફાઉન્ડેશનને કપડાં, પર્સ, રમકડાં અને બૂટ-ચંપલ આપ્યાં. આ વસ્તુઓ મહિલાઓ, પુરુષો અને બાળકો માટે હતી. આ કાર્યક્રમ અશોકભાઈ દલાલ, ભરતભાઈ શાહ અને પ્રદીપભાઈના નેતૃત્વમાં યોજાયો હતો. અર્જુન એલિગન્સના આગેવાનોએ તેની વ્યવસ્થા કરી હતી. રાહિ ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને વિજય દલાલ હાજર રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કોમર્શિયલ કોમ્પલેક્સમાં આગ લાગતા કર્મચારીઓ બારીમાંથી કૂદ્યા:અનેક લોકો જીવ બચાવવા છજા પર ઉભા રહી ગયા, થલતેજના 'મેગ્નેટ પાર્ક'નો બનાવ
    Next Article
    રાહી ફાઉન્ડેશને 555 પરિવારોને દિવાળી કીટ આપી:ટાગોર હૉલમાં એક મહિનાનું રાશન, નાસ્તો અને નવી સાડીનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment