Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી દર્શનાબેન વાઘેલાએ પાટડીના સ્વદેશી મેળાની મુલાકાત લીધી:સ્થાનિક કારીગરો સાથે વાત કરી, સ્વદેશી ઉત્પાદનોની મહેનતને બિરદાવી

    10 hours ago

    શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ પાટડીમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાની મુલાકાત લીધી. તેમણે સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોનો ઉત્સાહ વધાર્યો. મંત્રીએ મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને સ્ટોલધારકો સાથે વાત કરી. તેમણે કારીગરોએ બનાવેલા સ્વદેશી ઉત્પાદનો વિશે માહિતી મેળવી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા. દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન અને ઉપયોગ કરવાથી દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે છે. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, દિલીપભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, પ્રભારી સચિવ રાકેશ શંકર, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને પ્રાંત અધિકારી મિલન રાવ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દારુ પાર્ટી કરતા ઝડપાયો MLAનો સંબંધી?:ભાસ્કર સવાલ-મનીષ પટેલ શું થાય?, પ્રકાશ વરમોરાનો જવાબ-વીડિયો રેકોર્ડ કરી મોકલાવું, વોલ્વો-મર્સિડિઝના માલિક કોણ?, પોલીસ પણ શંકાના ઘેરામાં
    Next Article
    Rahul Gandhi Leads INDIA Bloc's Delhi March, BJP Holds Counter Rally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment