Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને આજે પણ તક ન મળી:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી; બીજી જ ઓવરમાં અભિષેક શર્મા માત્ર એક રન બનાવીને આઉટ

    15 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ આજે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 ઓવરમાં 5/1 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને ઈશાન કિશન ક્રિઝ પર છે. એડમ મિલ્નેએ અભિષેક શર્મા (1 રન)ને ડેરીલ મિચેલના હાથે કેચ કરાવ્યો. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર આ સિરીઝમાં પહેલીવાર ટૉસ હાર્યો છે. 15 વર્ષના વૈભવને ફરી તક મળી નથી. ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. અક્ષર પટેલ અને મયંક યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તી પરત ફર્યા છે. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકીટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વરુણ ચક્રવર્તી. ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ટિમ સેફર્ટ (વિકીટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, જેકોબ ડફી અને બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    Stalking, Rejected Proposal Behind Andhra School Chainsaw Attack: Sources
    Next Article
    ‘તમે ખરાબ માણસ છો’:યશ રાવણનું પાત્ર ભજવી રહ્યો છે, આ જાણીને દીકરાને આશ્ચર્ય થયું; કહ્યું- તમે આવું કેવી રીતે કરી શકો?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment