Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિસ્ટલોગ્રાફી સેમિનારના દાતાઓનું સન્માન થયું:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે કહ્યું- શૈક્ષણિક કાર્યક્રમો માટેનું દાન સેવા યજ્ઞ

    12 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગમાં રાષ્ટ્રીય ક્રિસ્ટલોગ્રાફી સેમિનારના દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો. વાઇસ ચાન્સલર પ્રો. કિશોર પોરિયાએ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું. કિશોર પોરિયાએ કહ્યું કે જાહેર શૈક્ષણિક કાર્યક્રમો માટે કરાતું દાન ખરો સેવા યજ્ઞ છે. આ દાન શિક્ષણમાં ઉપયોગી બને છે. કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ પણ લોકોને દાન કરવા પ્રેર્યા હતા. દાતાઓનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્ય દિલીપભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન ડૉ. મનુભાઈ ચૌધરીએ કર્યું હતું અને અધ્યક્ષ ડૉ. દર્શન વ્યાસે સંચાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    17,000 ખાનગી શાળાઓમાં હડતાલની ચિમકી:ખેડૂતો માટે રાજ્યભરમાં કોંગ્રેસના ધરણાં, ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્માંતરણ,પાક નિષ્ફળ જતા ખેડૂતે ફાંસો ખાધો
    Next Article
    'I Had A Muscle Tear While Dancing': Shraddha Kapoor On Playing A Lavani Dancer In Eetha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment