Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયેલ ચૂંટણી- સરકાર બનાવવાની કોશિશમાં લાગ્યા આઈઝનકોટ:ત્રણ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી; બોલ્યા- નેતન્યાહૂ ચૂંટણીને બદનામ કરી રહ્યા છે

    7 hours ago

    ઈઝરાયેલમાં ચૂંટણી પછી વિપક્ષી નેતા ગાદી આઈઝનકોટ સરકાર બનાવવાની કોશિશોમાં લાગી ગયા છે. આઈઝનકોટ ડેમોક્રેટ્સ પાર્ટીના પ્રમુખ યાયર ગોલાન, બિયાચાદના પ્રમુખ નફ્તાલી બેનેટ અને વિપક્ષી નેતા યાયર લેપિડ સાથે મુલાકાત કરી છે. આઈઝનકોટે આરોપ લગાવ્યો કે નેતન્યાહૂ અને તેમની લિકુડ પાર્ટી ચૂંટણીના પરિણામોને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નેતન્યાહૂ એવું એટલા માટે કરી રહ્યા છે, કારણ કે તેમને બહુમતી નથી મળી. આઈઝનકોટે સ્પષ્ટ કહ્યું કે તેઓ સંસદ એટલે કે નેસેટની શપથ ગ્રહણ પ્રક્રિયાને રોકાવા નહીં દે. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં કાયદાનું શાસન છે અને સંસદની બેઠક નક્કી કાર્યક્રમ મુજબ જ થશે. ચૂંટણી પરિણામોમાં અત્યાર સુધી તેમના ગઠબંધનને 48 બેઠકો મળી છે, જ્યારે વડાપ્રધાન નેતન્યાહૂના જૂથને (પક્ષને) 53 બેઠકો મળી છે. ઈઝરાયેલની સંસદમાં કુલ 120 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે. અરબ પાર્ટીઓને 19 બેઠકો મળી છે. એવામાં કોઈ પણ જૂથ પાસે બહુમતી નથી અને સરકાર બનાવવા માટે બીજા પક્ષોનું સમર્થન જરૂરી રહેશે.
    Click here to Read More
    Previous Article
    शेख हसीना के ‘भागने वाले वीडियो’ से जुड़े पूर्व बांग्लादेशी एयरफोर्स अफसर की रहस्यमय मौत, कौन थे केएम तहसीफ?
    Next Article
    Devendra Fadnavis, Thackeray Cousins Trade Hilarious Jibes At Book Launch

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment