Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં અકસ્માત ઘટાડવા રિફ્લેક્ટર પટ્ટી લગાવાઈ:રાત્રે રસ્તા પરના પશુઓ, પાર્ક કરેલા વાહનો પર કામગીરી

    1 day ago

    જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીએ ગીર સોમનાથ જિલ્લામાં વાહન અકસ્માતો ઘટાડવા ખાસ રિફ્લેક્ટર ડ્રાઈવનું આયોજન કર્યું. રાત્રિના સમયે જાહેર રસ્તા પર રખડતા પશુઓ, પાર્ક કરેલા વાહનો, બળદગાડાં અને ઊંટગાડાં પર રિફ્લેક્ટર ન હોવાથી ગંભીર અકસ્માતો થાય છે. નિર્દોષ લોકોના જીવ બચાવવા આ ડ્રાઈવ શરૂ કરાઈ છે. એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.કે. મોરીની સૂચનાથી ટ્રાફિક વિભાગના પો.હેડ કોન્સ. નિતિનભાઈ હરીભાઈ અને દિવ્યેશભાઈ ગોપાલભાઈએ ગૌરક્ષકો સાથે મળીને કામગીરી કરી. તેમણે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવ્યા.
    Click here to Read More
    Previous Article
    અભિષેક અને વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું, ભારતનો વર્લ્ડ રેકોર્ડ:માત્ર 30 બોલમાં 100 રન પૂરા, ન્યૂઝીલેન્ડે આપ્યો 199 રનનો ટાર્ગેટ
    Next Article
    જામનગરમાં 75.27 લાખનો દારૂનો જથ્થો બુલડોઝર ફેરવી નષ્ટ કરાયો:છેલ્લા 3 મહિનામાં પકડાયેલી 17,257 બોટલનો અધિકારીઓની હાજરીમાં નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment