Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શરદોત્સવની રંગારંગ ઉજવણી:સભ્યો અને મહેમાનોએ ગરબે રમી આનંદ માણ્યો, વિજેતાઓને ઇનામ અપાયા

    1 day ago

    બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શરદોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રુપના સભ્યો અને મહેમાનોએ ઉત્સાહપૂર્વક ગરબે રમી આનંદ માણ્યો હતો. શરદોત્સવ દરમિયાન બેસ્ટ ખેલૈયા અને બેસ્ટ ટ્રેડિશનલની સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત ગુજરાતી ઊંધિયું-પૂરી-ગુલાબ જાંબુના ભોજનનું આયોજન કરાયું હતું, જેનો સૌએ આનંદ માણ્યો. આ પ્રસંગે ગ્રુપ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કે. બી. શાહ, ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ફેડરેશન ઓફિસર નિલેશભાઈ કોઠારી, સી.એલ. ભીકડીયા, પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, લાલજીભાઈ કળથીયા, ડૉ. આનંદભાઈ ત્રિવેદી સહિત ગ્રુપના હોદ્દેદારો, સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શરદપૂનમ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન:સંતો, હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા, ભક્તિમય વાતાવરણમાં રાસ-ગરબાની રમઝટ
    Next Article
    "Hire the Robot, Fire the Human": Gates' Warning, Then Microsoft Buyouts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment