Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવમ પાઠશાળાના શિક્ષકોને દિવાળી બોનસમાં માઇક્રોવેવ ઓવન મળ્યા:હંસપુરાની પાઠશાળાએ સાવલીના રિસોર્ટમાં વન-ડે પિકનિકનું આયોજન કર્યું

    1 day ago

    દેવમ પાઠશાળા, હંસપુરા દ્વારા શિક્ષકો અને ટ્રસ્ટીઓ માટે સાવલી-વડોદરાના રીપેરિયન રિસોર્ટમાં એક દિવસીય પિકનિક યોજાઈ. આમાં આશરે 30 લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમ શિક્ષકોના ઉત્સાહવર્ધન, ટીમવર્ક અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે હતો. પિકનિક દરમિયાન ધોરણ 10નું પરિણામ સુધારવા અને વિદ્યાર્થીઓની પ્રગતિ માટે નવી પદ્ધતિઓ અંગે ચર્ચા થઈ. શિક્ષકોએ મહીસાગર નદીમાં ટ્રેકિંગ, રમતો અને રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓનો આનંદ માણ્યો. સ્વિમિંગની સુવિધાનો પણ સૌએ લાભ લીધો. શિક્ષકોની કામગીરીને બિરદાવવા દેવમ પાઠશાળા તરફથી દિવાળી બોનસના ભાગરૂપે માઇક્રોવેવ ઓવન ભેટમાં અપાયા. આ ભેટ સંસ્થાના સ્નેહ અને આદરનું પ્રતીક હતી. એસી લક્ઝરી બસ દ્વારા શિક્ષકોની મુસાફરીની વ્યવસ્થા હતી. દિવસભરની પ્રવૃત્તિઓ અને રાત્રિભોજન બાદ સૌએ સુખદ યાદો સાથે વિદાય લીધી અને ટ્રસ્ટીઓનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    India vs New Zealand 3rd T20I Live Streaming: When And Where To Watch Live Telecast
    Next Article
    California Professor Stops Grading Homework After Spotting Students' Growing Reliance On AI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment