Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર:સુલ્તાનપુર કોર્ટે સંભળાવ્યો ચુકાદો, કોર્ટની બહાર લાગ્યા ઝિંદાબાદના નારા

    1 day ago

    રાહુલ ગાંધીને અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં MP-MLA કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ દરમિયાન રાહુલ કોર્ટમાં હાજર રહ્યા હતા. ભાજપના નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપ છે કે રાહુલે 8 મે 2018ના રોજ બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, 'જે પાર્ટી ઈમાનદારીની વાત કરે છે, તેના અધ્યક્ષ પર હત્યાનો આરોપ છે.' આ પહેલાં, રાહુલના કાફલાની ગાડીઓ સોમવારે સવારે સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે અચાનક બ્રેક લગાવવાને કારણે કાફલાની એક એમ્બ્યુલન્સ સહિત 5 ગાડીઓ અથડાઈ હતી. રાહુલ ગાંધી સુરક્ષિત છે.
    Click here to Read More
    Previous Article
    रजनीकांत की Dharman में नयनतारा की एंट्री, पांच साल बाद साथ करेंगे काम 
    Next Article
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ:પટનામાં કહ્યું હતું- "મોદીના બાપ પણ જશે", CM સમ્રાટે કહ્યું- રાહુલ-ખડગે માફી માંગે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment