Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ વિરોધમાં નીકળેલી નેશનલ બાઇક રેલી છોટા ઉદેપુર પહોંચી:જવાનોનું ટીમલી નૃત્યથી સ્વાગત કરાયું, સૌકોઈ ઝૂમી ઉઠ્યા

    14 hours ago

    આગામી 31 ઓક્ટોબરના રોજ એકતા દિવસ છે. તેના ભાગરૂપે ડ્રગ્સ નાબૂદી માટે પોલીસ જવાનો દ્વારા નેશનલ બાઇક રેલી કાઢવામાં આવી છે. આ રેલી આજે છોટા ઉદેપુર પહોંચી હતી. આ રેલી દેશના અલગ અલગ ભાગોમાં ફરીને એકતા નગર ખાતે સમાપ્ત થશે. છોટા ઉદેપુર જિલ્લા પોલીસે રેલીનું સ્વાગત કર્યું. જિલ્લાની ઓળખ સમાન ટીમલી નૃત્યથી જવાનોનું અભિવાદન કરાયું. ટીમલી નૃત્યમાં બાઇક રેલીમાં આવેલા જવાનો પણ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. છેલ્લે, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે રેલીને લીલી ઝંડી બતાવી. રેલીને એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    કચ્છના સર ક્રીકમાંથી 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા:BSFએ ભારતીય જળસીમામાંથી તેમની ફાઇબર બોટ જપ્ત કરી
    Next Article
    દહેગામ પંથકમાં SMCની કાર્યવાહી:મેશ્વો નદીના બ્રિજ નજીક હાઇવોલ્ટેજ ઓપરેશન હાથ ધરી ફોર્ચુનરમાંથી 16 લાખથી વધુનો વિદેશી ઝડપ્યો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment