Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમદા પહેલ:મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ચોથી વરસીએ રક્તદાન કેમ્પ યોજી દિવંગતોને અપાશે શ્રદ્ધાંજલિ

    9 hours ago

    મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સાંજે આશરે ૬:૪૦ વાગ્યે તૂટી પડ્યો હતો. આ ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓની પવિત્ર સ્મૃતિમાં ૩૦ ઓક્ટોબરના રોજ વિશાળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ માનવસેવાના ભગીરથ કાર્ય થકી રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પૂરું પાડવાનો સંકલ્પ લેવાયો છે. ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાનો પણ સંકલ્પ લેવાયો છે. આ રક્તદાન કેમ્પ તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ સવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે યોજાશે. ઇમરજન્સી દર્દીઓને લોહીની ઉણપ પૂરી પાડવાનો પ્રયાસ થશે.
    Click here to Read More
    Previous Article
    કુલપતિની માથે પંખો પડ્યો, પછી શું થયું?:કોંગ્રેસના પ્રભારીએ શ્રીકૃષ્ણનું નામ લઈ ભાંગરો વાટ્યો; સ્કૂલમાં એન્ટ્રી મુદ્દે સરકારનો અઘરો આદેશ વિવાદમાં આવી ગયો
    Next Article
    ગોલ્ડીએ કહ્યું- ઘર તોડી નાખો, પાછો નહીં આવું:લૉરેન્સ સાથે ગેંગસ્ટર બન્યો, અમેરિકા શોધી રહ્યું છે; પંજાબમાં ઘર ખાલી, પરિવાર ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment