Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મયંક યાદવની પેસ સામે કિવી ઓપનર ટકી ના શક્યો:ટિમ સેફર્ટને આઉટ કર્યો; અક્ષર પટેલે ફટકાબાજી કરતા એલનને પેવેલિયન ભેગો કર્યો

    18 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવરમાં 98/2 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ. ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
    Click here to Read More
    Previous Article
    મનપાની આંગણવાડીઓમાં કુપોષણનો વ્યાપ:રાજકોટની 364 આંગણવાડીમાં માત્ર 3 મહિનામાં 84 દિવ્યાંગ સહિત 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા, 10,306 મધ્યમ કુપોષિત બાળકો સામે આવ્યા
    Next Article
    'દિનુ અને શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા નારાજ':પૂર્વ MLA જેઠાભાઈ સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી; રણદીપ સુરજેવાલાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment