Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ધામમાં દશેરાએ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:હજારો શ્રદ્ધાળુઓએ મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી

    9 hours ago

    આસો માસની નવરાત્રીના દશેરા પર્વ પર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે મા ચામુંડાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલમાં પડી રહેલી ગરમી પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શકી નથી. ગુજરાતના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ અલગ-અલગ રસ્તેથી ચોટીલા પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ મા ચામુંડાનું આસ્થાનું કેન્દ્ર છે. માતા ચામુંડા 64 જોગણી પૈકીનો એક અવતાર મનાય છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડાના દર્શન કરવા રોજ હજારો ભક્તો આવે છે. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં દશેરા પર્વે પોલીસ અધિક્ષકે શસ્ત્રપૂજન કર્યું:પરંપરાગત કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા
    Next Article
    Deepika, Ranveer Reveal Second Daughter's Name As Devi Padukone Singh; Share Family Photo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment