Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયાદશમીના પર્વે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે શસ્ત્રપૂજન યોજાયું:પીઆઈ જાડેજા સહિત સ્ટાફે ધાર્મિક વિધિથી હથિયારોનું પૂજન કર્યું

    1 day ago

    સુરેન્દ્રનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકમાં રાખવામાં આવેલા વિવિધ હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું. બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. જાડેજા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ ધાર્મિક વિધિ-વિધાન સાથે હથિયારોનું પૂજન કરી પર્વની ઉજવણી કરી. વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. પોલીસ વિભાગમાં આ પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કરવાની પરંપરા છે, જે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સુરક્ષાના સંકલ્પને દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીએ શસ્ત્રપૂજન:SP ડો.રવિ મોહન સૈની સહિત અધિકારીઓએ પરંપરાગત રીતે પૂજા કરી
    Next Article
    વિજયાદશમી પર્વે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે શસ્ત્રપૂજન યોજાયું:પી.આઈ. સંગાડા સહિત સ્ટાફે પરંપરાગત રીતે વિવિધ હથિયારોનું પૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment