Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છોકરાઓ મજા આવી તો મારો સીટી...':ગુજરાતી ફિલ્મ 'ભૂત નો પીપળો'નું ટીઝર રિલીઝ, કરણ જોશી ને વિક્રમ ઠાકોરની જોડીએ મચાવી ધમાલ

    1 day ago

    તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ભૂત નો પીપળો'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હોરર ને થ્રિલર આ ફિલ્મ ગામના રહસ્યમય પીપળાના ઝાડની આસપાસ ફરે છે. પીપળાના ઝાડ અંગે ગામમાં અનેક લોકવાયકા છે અને આ જ કારણે લોકો તેનાથી ઘણા જ ડરતાં હોય છે. ફિલ્મમાં 'લાલો' ફૅમ કરણ જોશી, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, આકાશ ઝાલા તથા જીતેન્દ્રકુમાર પંડ્યા જેવા કલાકારો છે. ફિલ્મનું શૂટિંગ ગીર તથા અમરેલીની આસપાસ કરવામાં આવ્યું છે. વિક્રમ ઠાકોર ને કરણ જોશીની જોડી પહેલી જ વાર સાથે કામ કરી રહી છે અને આ જ કારણે ચાહકોમાં આ ફિલ્મ અંગે ખાસ્સો ઉત્સાહ છે. ફિલ્મના ટીઝરમાં છેલ્લે કરણ જોશી ને વિક્રમ ઠાકોર બોલે છે, 'છોકરાઓ મજા આવી...તો મારો સીટી...' આ ફિલ્મ આવતા વર્ષે 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને વિશાલ વડવાળાએ ડિરેક્ટ કરી છે. ભૂતકાળમાં વિશાલે 'ફિલ્મમ', 'રઘુ સીએનજી', 'સૈયર મોરી રે..', 'રામ ભરોસે', 'સમંદર' 'વિક્ટર 303', 'કજોડુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. 'ભૂત નો પીપળો' ફિલ્મને રિદ્ધિ રાવલ ને વિશાલ વડવાળાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ને સ્ટોરી નસીમ વારસી ને રૂત્વિક ગાંધીએ લખી છે.
    Click here to Read More
    Previous Article
    Free Entry For All: Hockey India Announces Stunning Gesture For Fans For Asian Champions Trophy
    Next Article
    મોતની સજાના 90% આદેશ ઉપરી કોર્ટમાં પલટાયા:2025માં નીચલી કોર્ટે 10 મહિલાઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી; આઝાદી બાદ ભારતમાં માત્ર એક મહિલાને ફાંસી આપવામાં આવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment