Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સબિહા હોસ્પિટલ પાસે ખુલ્લા ખાડાઓથી અકસ્માતનો ભય:નગરપાલિકાએ ખોદેલા ખાડા ખુલ્લા, દિવાળી પહેલા સુરક્ષા વ્યવસ્થાની માંગ

    1 day ago

    બોટાદમાં દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સબિહા હોસ્પિટલ પાસે નગરપાલિકાએ ખોદેલા ખાડાઓ ઘણા દિવસોથી ખુલ્લા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. આ ખાડાઓ પાસે કોઈ બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ પણ નથી. આ કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે કોઈ અકસ્માત થાય તે પહેલાં બોટાદ નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરે અને કામગીરી પૂરી કરે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતની ત્રણ ઘટનામાં 8નાં મોત:પાલનપુર-અમીરગઢમાં પતિ-પત્ની સહિત 5, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાના PSI સહિત ત્રણ મોતને ભેટ્યાં
    Next Article
    Police Officer Rescues Unconscious Man From Burning House In Virginia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment