Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં નવમા નોરતે ઈનામ વિતરણ કરાયું, યોગી ચોક સુરત ખાતે માતાજીની આરતી બાદ બાળકોને પ્રોત્સાહિત કરાયા

    1 day ago

    સુરતના યોગી ચોક સ્થિત તિરુપતિ સોસાયટીના ગેટ નંબર 8 ખાતે નવરાત્રીના નવમા નોરતે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાતાશ્રીઓ દ્વારા ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સોસાયટીના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદની નવયુગ કોલોનીમાં અષ્ટમી નવરાત્રી મહોત્સવ ઉજવાયો, ભૂલાભાઈ પાર્કમાં ભક્તોએ ધામધૂમથી કરી ઉજવણી.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં નવમા નોરતે ઈનામ વિતરણ, દાતાઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા, યોગી ચોક સુરત ખાતે કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment