Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ખોલવડની વર્ણી રેસીડેન્સીમાં નવરાત્રીની અષ્ટમી ધામધૂમથી ઉજવાઈ, શ્રી ખોડિયાર ગરબી મંડળની બાળાઓએ કર્યા પારંપરિક રાસ ગરબા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન

    11 hours ago

    ખોલવડની વર્ણી રેસીડેન્સીમાં નવરાત્રી પર્વની અષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. સોસાયટીના રહેવાસીઓએ માતાજીની ભક્તિ સાથે આઠમા નોરતાની અનોખી ઉજવણી કરી. આ પ્રસંગે માતાજીના ગરબાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતીનું આયોજન થયું. શ્રી ખોડિયાર ગરબી મંડળની બાળાઓએ નવદુર્ગા સહિત વિવિધ દેવીઓના રૂપ ધારણ કરીને પારંપરિક રાસ ગરબા રજૂ કર્યા. બાળાઓએ દીકરી વિદાય પ્રસંગનું વર્ણન પણ કર્યું, જેને જોઈને સૌ ભાવુક થયા. આ ભક્તિમય આયોજન બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોએ બાળાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદમાં વેસ્ટર્ન મહેશ્વરી સમાજે નવરાત્રી ગરબાનું આયોજન કર્યું, તાજ હોટેલ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, ઇનામ પણ અપાયા
    Next Article
    ગોંડલમાં પત્રકાર સહિત ત્રણ શખ્સો સામે 26 લાખની તોડબાજીની FIR:પતિને જામીન અપાવવાના નામે પોલીસ, જેલ અને કોર્ટમાં વહીવટ કરવો પડશે કહી નાણાં પડાવ્યા, રૂપિયા પરત માંગતા હત્યાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment