Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વડોદરાની મુક્તિધામ સોસાયટીમાં અષ્ટમીના શેરી ગરબા યોજાયા, મહાપ્રસાદ વહેંચાયો, બાળકોના જન્મદિવસ અને જોડિયા દીકરીઓના જન્મની ઉજવણી થઈ

    1 day ago

    વડોદરાની મુક્તિધામ સોસાયટીમાં નવરાત્રીના આઠમા નોરતે અષ્ટમીની ઉજવણી કરાઈ. ભક્તો ઉમટી પડ્યા. આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરાયું. આ પ્રસંગે વડીલ દવે કાકાએ ચિરંજીવી જ્યાંગનો જન્મદિવસ મનાવ્યો. ઉમાકાંતભાઈ મહેતા પરિવારની જોડિયા દીકરીઓ માલવિકા-મોક્ષાના જન્મની પણ ઉજવણી થઈ. દાદી-દાદા તરફથી દરેક પરિવારને લાણી સાથે પેંડાનું બોક્સ અપાયું. અલ્પેશભાઈ પટેલ પરિવારે બાળકોને પ્લાસ્ટિકના ડબ્બાનું વિતરણ કર્યું. જોડિયા દીકરીઓના દીર્ઘાયુ અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરાઈ. ત્યારબાદ બે કલાક સુધી શેરી ગરબાની રમઝટ જામી. નાના બાળકોથી વડીલો સુધી સૌ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા. કાર્યક્રમના અંતે ભક્તોને ફરાળી નાસ્તો પીરસવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોવિંદધામ રો હાઉસના આયોજકોએ જાતે ગબ્બર બનાવ્યો, અડاجણ ગબ્બર હિલ ખાતે માતાજીની આઠમની ઉજવણી કરી; 18/10/26 ના રોજ મહાઆરતી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:આઠમ નિમિત્તે સોસાયટીમાં ગરબા મોડા શરૂ થયા, ઓછા લોકો આવતા વડીલોએ માંડ્યો મુહૂર્તનો પહેલો ગરબો, પછી સૌએ માણી રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment