Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મિલકત-દુકાનોના ભાડાના વિવાદમાં ડબલ મર્ડર:મોટા દીકરાએ સગી માતા અને નાના ભાઈને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યા

    1 day ago

    સુરત શહેરમાં ફરી એકવાર લોહીયાળ સંબંધોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને ચાલતી તકરારમાં મોટા પુત્રએ આવેશમાં આવી પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ….
    Click here to Read More
    Previous Article
    કોલકાતા નાસભાગમાં આયોજકો સહિત 7ની ધરપકડ, 19નાં મોત:મૃતકોમાં ધોરણ 12ની વિદ્યાર્થિની અને નર્સનો સમાવેશ; પંડાલને બેસ્ટ-ઓફ-બેસ્ટ એવોર્ડ મળ્યો હતો
    Next Article
    Video: Pistol In Hand, Bangladesh Minister Raids Suspected Drug Den

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment