Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેપિયન્સ દાંડિયા ધમાલ નવરાત્રીના સાતમા દિવસે ગરબાની રમઝટ, ટીમલી, સનેડો, ડાકલા દાંડિયા અને ડીજે ડાન્સ સાથે કાજુ કતરી પ્રસાદી અને આઈસ્ક્રીમ પાર્ટીનો આનંદ

    2 days ago

    સેપિયન્સ દાંડિયા ધમાલ નવરાત્રીના સાતમા દિવસે સોસાયટીના સભ્યોએ ગરબાની રમઝટ માણી. માતાજીની આરતી ડી બ્લોકમાં કરવામાં આવી હતી અને કાજુ કતરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃપાબેન શાહે ફૂલોની રંગોળીનો લાભ લીધો હતો. આ ઉપરાંત, જીગરભાઈ શાહની દીકરીના જન્મદિવસ નિમિત્તે આઈસ્ક્રીમ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા પછી ટીમલી, સનેડો, ડાકલા દાંડિયા અને ડીજે ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ પછી બધાએ ભાજી પાવનો નાસ્તો અને ડીજે ડાન્સનો ભરપૂર આનંદ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રત્નસાગર હાઈટ્સમાં નવરાત્રીના સાતમે દિવસે વેશભૂષા સ્પર્ધા, વિવિધ પાત્રોના રૂપમાં સજ્જ થઈને સ્પર્ધકોએ જીત્યા દિલ, વિજેતાઓને મળ્યા આકર્ષક ઇનામો
    Next Article
    પ્રાંતિજના કાટવાડ પાસે કરિયાણાની દુકાનમાં આગ લાગી:બાજુની દુકાનને પણ ઝપેટમાં લીધી, ફાયર વિભાગની ટીમોએ કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment