Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ઇન્ચાર્જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક:જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા, સમયસર નિકાલની સૂચના

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક હિંમતનગર કલેક્ટર કચેરીમાં ઇન્ચાર્જ કલેક્ટર એચ.પી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ. પ્રમુખ રીનાબેન પટેલ અને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા. પ્રમુખ રીનાબેને શાળા ઓરડા, પીવાનું પાણી, રોડ-રસ્તાના પ્રશ્નો ઉઠાવ્યા. ધારાસભ્ય ઝાલાએ સર્વિસ રોડ, શહેરના રસ્તા, રવિ સિઝન માટે પાણી છોડવાના મુદ્દા રજૂ કર્યા. ઇન્ચાર્જ કલેક્ટરે અધિકારીઓને પ્રશ્નોની સમીક્ષા કરી, સંકલન જાળવી જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી. સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપી. બેઠકમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા થઈ. કલેક્ટરે પેન્શન કાર્યવાહી સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વિસલપુર હાઈસ્કૂલમાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી, શ્રી તલકચંદ ઝબકબા સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધો ભાગ
    Next Article
    Ramesh Damani statement on JioIPO|રોકાણકાર રમેશ દામાણીએ Jioના 53 કરોડ ગ્રાહકોની મહાકુંભ સાથે સરખામણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment