Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુર કલા મહાકુંભમાં ખાખસર શાળાના વિદ્યાર્થીઓનો દબદબો:એકપાત્રીય અભિનય, લગ્નગીત સહિત અનેક સ્પર્ધામાં જીત મેળવી નામ રોશન કર્યું

    8 hours ago

    તારાપુર, ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સાર્વજનિક હાઇસ્કુલ તારાપુર ખાતે 'તારાપુર તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૬-૨૭' યોજાયો. ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાખસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.શાળાના બાળ-કલાકારોએ એકપાત્રીય અભિનય, લગ્નગીત, નિબંધ, સમૂહગીત અને સુગમ સંગીત જેવી સ્પર્ધાઓમાં પહેલો નંબર મેળવ્યો. અન્ય તમામ સ્પર્ધાઓમાં પણ બીજો અને ત્રીજો નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું. આ સફળતા પાછળ આચાર્ય કલ્પેશભાઈ પટેલનું માર્ગદર્શન અને રિસોર્સ પર્સન જગદીશભાઈ ગોહેલ, જયંતીભાઈ પરમાર, હિતેશગીરી ગોસ્વામીનું પ્રોત્સાહન રહ્યું. રાકેશભાઈ સોલંકીએ પણ બાળકો અને શિક્ષકોને સહકાર આપ્યો. ખાખસર પ્રાથમિક શાળાના બાળ-કલાકારોની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, ગ્રામજનો અને શૈક્ષણિક આલમ તરફથી અભિનંદન મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અરિહાને પાછી લાવવા અમિત શાહનું વચન:અમદાવાદમાં આચાર્ય સાહેબને મળી કહ્યું- કેસની દરેક ફાઈલો પર મારી નજર, બહુ જલદી ગુજરાતની દીકરી પાછી આવશે
    Next Article
    PSI પર ફાયરિંગ કરતા આરોપી સામે FIR:રાજકોટમાં મર્ડર વિથ લૂંટમાં હથિયારોની રિકવરી વખતે રાઉન્ડ ફાયરિંગ કરતા મુખ્ય શૂટરને પોલીસે પગમાં ગોળી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment