Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ સોસાયટીમાં ગરબા-દાંડિયાની રમઝટ, ટ્રેડિશનલ લૂકમાં સભ્યોએ ફૂલોની રંગોળી બનાવી, આરતી બાદ નાસ્તાનો પણ આનંદ લીધો

    16 hours ago

    વાસણાની સહજ સેપિયન્સ સોસાયટીમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સોસાયટીના સભ્યોએ ટ્રેડિશનલ લૂકમાં ગરબા-દાંડિયાની રમઝટ બોલાવી હતી. માતાજીના મંડપમાં કૃપાબેને ફૂલોની સુંદર રંગોળી બનાવી હતી. મ્યુઝિક ઓપરેટિંગ દેવાનંદભાઈ બારોટ અને અંકિતભાઈએ સંભાળ્યું હતું. ગરબાની રમઝટમાં મુકેશભાઈ, દેવ, ધૈર્ય, દેવાંશ, નમન, આર્ષ, કૃણાલભાઈ અને મહિલા ગ્રુપે ઉત્સાહભેર ભાગ લીધો. સૌએ માતાજીના ગરબા, સનેડો, ટીંબલી અને દાંડિયા રાસનો આનંદ માણ્યો. આરતી અને ગરબા બાદ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપકભાઈ, જીગરભાઈ, અંકિતભાઈ અને મુકેશભાઈએ સાથે મળીને દાબેલીના નાસ્તાની વ્યવસ્થા કરી, જેનો દરેક સભ્યએ આનંદ લીધો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં ડ્રેસ મેચિંગ થીમ પર ગરબાની ધૂમ, માતાજીના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘુમ્યા, બાળકીઓ સાથે લીધી સેલ્ફી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિકોલના મેશ્વો ફ્લેટમાં શારદીય નવરાત્રીનો ઉત્સાહ, સોસાયટીના રહીશોએ છઠ્ઠા નોરતે પરંપરાગત અને આધુનિક ગરબાની રમઝટ બોલાવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment