Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંપામાં ચૌધરી યુવક મંડળના નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમ્યા:દહેગામ તાલુકાના સાંપા ગામે માતાજીના ચોકમાં ભક્તિમય માહોલ સર્જાયો

    15 hours ago

    દહેગામ તાલુકાના સાંપા ગામે સાંપા ચૌધરી યુવક મંડળ દ્વારા શ્રી જોગણી માતાજીના ચોકમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે માતાજીના ચોકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલના તાલે અને મા અંબાના ગરબાના સૂર પર મહિલાઓ અને નાની બાળાઓ પરંપરાગત ચણિયાચોળી પહેરીને મન મૂકીને ગરબા કર્યા હતા. બાળાઓના સુંદર રાસ અને ખેલૈયાઓની ગરબાની રમઝટે વાતાવરણ આકર્ષક બનાવ્યું હતું. સાંપા ચૌધરી યુવક મંડળના યુવાનોના સારા આયોજન અને મહેનતથી આ ગરબા મહોત્સવ સફળ રહ્યો. આનાથી ભક્તિમય માહોલ બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં રેશનકાર્ડ ધારકોને નોટિસ મુદ્દે કોંગ્રેસની મામલતદાર કચેરીમાં રજૂઆત:ગરીબ અને આદિવાસી પરિવારોને અનાજના લાભથી વંચિત ન રાખવા માગ
    Next Article
    Rajkot Crime | રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હિસ્ટ્રીશીટર ડેન્ડુબોરીચા બોરીચાએ હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment