Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડરના ગોરલ ગામે નોરતાની રમઝટ જામી:અર્બુદા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન, ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

    12 hours ago

    ઈડર તાલુકાના ગોરલ ગામે હાલ નવરાત્રીની રમઝટ જામી છે. અર્બુદા યુવક મંડળ દ્વારા ગામના ચોકમાં મા અંબાની આરાધના સાથે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના અન્ય ગામડાઓની જેમ ગોરલ ગામમાં પણ ગ્રામજનો એકસાથે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ગામડાઓમાં પરંપરાગત રીતે ગરબા રમાય છે. આ આયોજનમાં અર્બુદા યુવક મંડળના પ્રમુખ મિલનભાઈ પટેલ, ઉપપ્રમુખ યોગેશભાઈ અને અન્ય સભ્યોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડાલીના માણેકચોક નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બહેનોએ તલવારબાજી કરી:શૌર્યપૂર્ણ ગરબા કરી નારી શક્તિનો પ્રભાવ ઉજાગર કર્યો
    Next Article
    જસદણના હરિ ઓમ પાર્ટી પ્લોટમાં SP વિજયસિંહ ગુર્જરનું સન્માન:માતાજીની આરતી ઉતારી, આગેવાનોએ કર્યું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment