Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘુમાના સત્સંગ ફ્લોરામાં છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ, માનવતાનો સંદેશ આપ્યો

    18 hours ago

    ઘુમાના 'સત્સંગ ફ્લોરા'માં શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે (૧૬ ઓક્ટોબર, ૨૦૨૬) ભક્તિમય માહોલ જોવા મળ્યો. સોસાયટી પરિસરમાં રહીશોએ ગરબા અને પૂજા-આરતી સાથે ઉત્સવની ઉજવણી કરી. આયોજનની શરૂઆત માતાજીની પૂજા અને આરતીથી થઈ. ફ્લોર નંબર ૬ ના પરિવારો – દિપીકાબેન પટેલ, રિદ્ધિબેન શુક્લ, રિદ્ધિબેન કોટેચા અને લલિતાબેન પટેલ – દ્વારા શ્રદ્ધાપૂર્વક થાળ અર્પણ કરાયો. સોસાયટીના રહીશો પણ આ આરાધનામાં જોડાયા. પૂજા-આરતી પછી માં અંબાના રાસ-ગરબા શરૂ થયા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી. ઢોલના તાલે સમગ્ર પરિસર ગૂંજી ઉઠ્યું. આ ઉત્સવ પરંપરા, સદ્ભાવના અને પ્રેમનું પ્રતીક બન્યો. કાર્યના અંતે સૌએ સાથે મળીને નાસ્તાનો આનંદ માણ્યો. આ રાત્રીએ સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ ફેલાવ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં હર્ષ સંઘવીએ 'વાલા આ તો વાલપનું છે વ્હાલ' ગાયું:'ડાકલા' પર યુવાનોએ ધૂમ મચાવી, વડોદરામાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પુષ્પક સિટી પાર્ટ-1માં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી, સોસાયટીના સભ્યો ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment