Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં છઠ્ઠા નોરતે મા દુર્ગાનું પૂજન કરાયું

    10 hours ago

    સુરતના યોગી ચોક સ્થિત તિરુપતિ સોસાયટી ગેટ નંબર 8 ખાતે છઠ્ઠા નોરતે મા દુર્ગાનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે 'મારી સોસાયટી મારી નવરાત્રી' થીમ પર વિશેષ ઉજવણી કરાઈ. સોસાયટીના સભ્યોએ નવરાત્રી મહોત્સવની સાચી રીત અને તેના મહત્વ વિશે લોકોને સમજણ આપી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધાર્મિક પરંપરાઓનું જતન કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    Gujarat navratri 2026 News |નવરાત્રિમાં ગરબા બંધ કરાવવાના મામલે દમણથી સુરત સુધી વિવાદ વકર્યો| News18
    Next Article
    'હાલ ને અલી હાલ, સૈયર મોરી ધીમે ધીમે ચાલ':સુરતમાં 'ડાકલા' પર યુવાનોએ ધૂમ મચાવી, વડોદરામાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment