Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે છઠ્ઠું નોરતું:કૃષ્ણને પતિરૂપે પામવા ગોપીઓએ કરી હતી મા કાત્યાયનીની આરાધના, જાણો પૂજા-વિધિ અને મંત્ર

    7 hours ago

    આજે (શુક્રવાર, 16 ઑક્ટોબર) નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરો. માનવામાં આવે છે કે, દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તને મનગમતો જીવનસાથી મળે છે. પૌરાણિક કથા અનુસાર, દ્વાપર યુગમાં વૃંદાવનની ગોપીઓએ શ્રીકૃષ્ણને પતિરૂપે મેળવવા માટે દેવી કાત્યાયનીની પૂજા કરી હતી. દેવી લાલ, લીલાં અને પીળાં વસ્ત્રો ધારણ કરે છે. તેથી તેમની પૂજામાં લાલ, પીળાં અથવા લીલાં કપડાં પહેરવા જોઈએ. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દેવીની પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. પૂજામાં ખાસ કરીને મધનો ભોગ ધરાવવો જોઈએ. આખો દિવસ વ્રત રાખો. દેવીના મંત્રોનો જાપ કરો. સાંજે ફરીથી દેવીની પૂજા કર્યા પછી વ્રત ખોલો.
    Click here to Read More
    Previous Article
    CJP Lehra Do Tiranga March: घर से निकलते ही गिरफ्तार हो जाएंगे Abhijeet Dipke? Central Park हुआ बंद
    Next Article
    દિલ્હીમાં આજે કોકરોચ પાર્ટીની તિરંગા રેલી:દીપકેનો દાવો- કોઈપણ સમયે મારી ધરપકડ થઈ શકે છે, સાદા કપડાંમાં પોલીસ પીછો કરી રહી છે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment