Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે 'ડાકોરના ઠાકોર' ગાયું:અમદાવાદમાં ઈશાની દવેએ ખેલૈયાઓને ડોલાવ્યા, 'ગ્રેટ ખલી' ખેલૈયાઓ સંગ ગરબે ઘૂમ્યા

    12 hours ago

    પાંચમા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ ગરબાની રમઝટ જામી. સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અમદાવાદમાં ઈશાની દવેએ ખેલૈયાઓને ડોલાવ્યા તો સુરતમાં ઉમેશ બારોટનો જાદુ છવાયો. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉમેશ બારોટ અને રાજદાન ગઢવી સાથે ડાકોરના ઠાકોર સોંગ ગાયું. વડોદરા યુનાઈટેડ વેના ગરબામાં ગુજરાત ફિલ્મ એક્ટ મિત્ર ગઢવી ગરબે ઘૂમતા જોવા મળ્યા. રાજકોટના સહિય નવરાત્રિમાં યુવાધન હિલોળે ચડ્યું. ગોવાળિયા વેશમાં ગરબે રમતા યુવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો સુરતમાં ગ્રેટ ખલી પણ ખેલૈયાઓ સંગ ગરબે ઘૂમ્યા. વડોદરાના ખેલૈયાઓની તસવીર અમદાવાદના ખેલૈયાઓની તસવીર સુરતના ખેલૈયાઓની તસવીર રાજકોટના ખેલૈયાઓની તસવીર પાંચમા નોરતાએ રાસ ગરબાની રમઝટનું અપડેટ જોવા નીચેની તરફ સ્ક્રોલ કરો.
    Click here to Read More
    Previous Article
    દીપકેનો દાવો- કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે:સાદા કપડાંમાં પોલીસકર્મીઓ પીછો કરી રહ્યા છે; કનોટ પ્લેસમાં આજે તિરંગા રેલી; દિલ્હી પોલીસે કહ્યું-લોકો દૂર રહે
    Next Article
    સામાન્ય બાળકો સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી:પ્રજ્ઞાચક્ષુઓ પણ આત્મગૌરવ સાથે જીવી શકે તે માટે સમાજની સહાનુભૂતિ અને સંવેદના અનિવાર્ય - લાભુભાઈ સોનાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment