Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુરતની તિરુપતિ સોસાયટીમાં પાંચમા નોરતે માતાઓ-બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં કર્યા રાસ ગરબા

    2 days ago

    સુરતના યોગીચોક સ્થિત તિરુપતિ સોસાયટી ગેટ નંબર 8 ખાતે 'મારી સોસાયટી મારી નવરાત્રી' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. પાંચમા નોરતે મા જગદંબાની આરતી બાદ મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા રમ્યા હતા. આ પ્રસંગે સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અર્જુન સ્કાઇલાઇફ પરિવારે માતાજીના પાંચમા નોરતાની ધામધૂમથી ઉજવણી કરી
    Next Article
    IGI Airport:IGI एयरपोर्ट पर सुरक्षा को लेकर मॉक ड्रिल | Indira Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment