Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગા રેસીડેન્સીમાં બાળકોએ મહિષાસુર વધની કથા રજૂ કરી:મા દુર્ગાનું પ્રાગટ્ય અને નવ રાતની આરાધનાની કથા રજૂ કરી, લોકો મંત્રમુગ્ધ થયા

    10 hours ago

    હાલમાં નવલી નવરાત્રી ચાલી રહી છે. સાગા રેસીડેન્સી સોસાયટીમાં નાના બાળકોએ મહિષાસુર વધ, મા દુર્ગાનું પ્રાગટ્ય અને નવ રાતની આરાધનાની કથા રજૂ કરી. હાજર સૌ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. વીર કિરણભાઈ બાપુએ નૃત્ય સાથે હનુમાન ચાલીસા રજૂ કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું. સોસાયટીની મહિલાઓએ 15 દિવસની ખૂબ મહેનતથી આ નાટક તૈયાર કર્યું હતું. નિકીતાબેન પરમાર, આરાધ્યા, ધાર્મિ, તનિષા, નિહાલ, નિત્ય, શ્લોક, રિયાન, મયંક સહિત 20 જેટલા બાળકોએ વિવિધ પાત્રો ભજવ્યા. કાજલબેન, ભૂમિબેન, ચાર્મીબેન, અર્પિતાબેન અને નિકીતાબેને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી. હાજર લોકોએ તાળીઓથી કાર્યક્રમને વધાવી લીધો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સ્ટેન્ઝા પોડિયમ પેરેડાઈઝ ખાતે ગરબાની રમઝટ, ચોથી નવરાત્રીની શાનદાર ઉજવણીમાં ભાવિકોએ લીધો આનંદ
    Next Article
    બી. ડી. સાર્વજનિક વિદ્યાલયે બાસ્કેટબોલ, કુસ્તી અને વિજ્ઞાનમેળામાં મેડલ જીત્યા:રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય સ્થાન મેળવી પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment