Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકામાં ચોથે નોરતે શનેડોની ધૂમ, ખેલૈયાઓએ ગરબા, દોઢિયા અને ટીમલી રમી, નાસ્તામાં ચાઈનીઝ ભેલ હતી

    23 hours ago

    પાલ વિસ્તારની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ચોથા નોરતે ગરબાની ધૂમ મચી હતી. ખેલૈયાઓએ ગરબા, દોઢિયા અને ટીમલી રમી હતી. આ દરમિયાન "લાલ લાલ શનેડો" ગીત પર ખાસ ઉત્સાહ જોવા મળ્યો. નાની બાળકીઓ સુંદર ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમી હતી. નાસ્તામાં ચાઈનીઝ ભેલની વ્યવસ્થા કરાઈ હતી. અલગ અલગ સ્ટાઈલમાં રમાયેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રોયલ હાઇટ્સમાં ત્રીજા નોરતે ગરબાની રમઝટ, સોસાયટીના રહીશોએ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી
    Next Article
    India Asks UN Human Rights Body For Report On Pakistan's Actions In PoK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment