Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પાંચમું નોરતું:તારકાસુરનો વધ કરવા દેવી સ્કંદમાતાએ કાર્તિકેયને યુદ્ધની તાલીમ આપી, જાણો માતાની પૂજા-વિધિ અને કથા

    3 days ago

    આજે (15 ઓક્ટોબર) નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરો. સ્કંદ કાર્તિકેય સ્વામીનું એક નામ છે. કાર્તિકેયના માતા હોવાને કારણે દેવી પાર્વતીને સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતા લાલ-પીળાં વસ્ત્રો ધારણ કરે છે, દેવીનો વર્ણ એટલે કે રંગ ગૌર છે. આજે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દેવીની પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. ત્યારબાદ વિધિપૂર્વક દેવીની પૂજા કરો અને આખો દિવસ વ્રત રાખો. માતાના મંત્રોનો જાપ કરો. સાંજે ફરીથી દેવીની પૂજા કરો અને ત્યારબાદ વ્રત ખોલો.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Indian Festival 2026: Best Deals on LG Products Like Washing Machines, Smart TVs and More
    Next Article
    નવરાત્રિના પહેલાં દિવસે અમેરિકામાં હિંદુઓની હત્યાનું કાવતરું:યુવકે મંદિર પર અંધાધૂંધ ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો, ઘરમાંથી રાઇફલ-ગોળીઓ મળી; પોલીસે ધરપકડ કરી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment