Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કીર્તિદાન અને જીગરાએ ખેલૈયાઓને મોજ કરાવી:વડોદરામાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા, રાજકોટમાં બાળાઓ માથા પર સળગતી ઈંઢોણી લઈ રાસ રમી

    14 hours ago

    ત્રીજા નોરતાની રાત્રે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર બન્યા છે. વડોદરાના નવરાત્રિ ફેસ્ટિવલ ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યા છે. યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબાનું ગ્રાઉન્ડ આજે પણ હાઉસફૂલ જોવા મળ્યું.તો અમદાવાદમાં સાચી નવરાત્રિ (જીગરદાન ગઢવી)ના ગરબાને અંતે મંજૂરી મળતા આજે ગરબા યોજાઈ રહ્યા છે. તો રાજકોટમાં સૌ પ્રથમવાર રોબોટ ગરબે ઘૂમતો જોવા મળ્યો. વડોદરાના ગરબાની તસવીર સુરતના ગરબાની તસવીર અમદાવાદના ગરબાની તસવીર રાજકોટની ગરબાની તસવીર
    Click here to Read More
    Previous Article
    टेबल-कुर्सी, कर्मचारी, सरकारी फाइलें... सब कुछ श्रीनगर से जाएगा जम्मू; कब से शुरू हुई ये परंपरा? 
    Next Article
    What Happened At Rahul Gandhi's High Tea With INDIA Bloc: Inside Story

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment