Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાયલનગર સોસાયટીમાં નવરાત્રીના પ્રથમ દિવસે સવારે પાંચ વાગ્યે મૂર્તિ સ્થાપિત કરાઈ, દશેરાએ વિસર્જન થશે

    2 days ago

    પાયલનગર સોસાયટીમાં નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. સવારે પાંચ વાગ્યે વિધિવત રીતે મૂર્તિને મંડપમાં સ્થાપિત કરાઈ. આગામી નવ દિવસ સુધી મા અંબાજીની સેવા પૂજા કરવામાં આવશે. દશેરાના દિવસે વાજતે ગાજતે મૂર્તિનું પાણીમાં વિસર્જન કરાશે.
    Click here to Read More
    Previous Article
    એલ મુરુગને કેન્દ્રીય મંત્રી પદ છોડ્યું:તમિલનાડુમાં ભાજપને મજબૂત બનાવવા માટે સમય આપશે, રાજ્યસભાની સદસ્યતામાંથી પણ આપ્યું રાજીનામું
    Next Article
    જીતનગરમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માંગ:સિવિલ હોસ્પિટલ, બિરસા મુંડા યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં પ્રાથમિકતા આપવા કલેક્ટરને આવેદનપત્ર, આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment