Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી મંદિરમાં બીજા નોરતે ખેલૈયાઓ ગરબા ઘુમ્યા:ચાચર ચોકમાં મોબાઈલની લાઈટ ચાલુ કરી ભક્તો આરતીમાં લીન થયા, પંચમ ગ્રુપના ગરબા પર ઝૂમ્યા

    3 days ago

    અંબાજી મંદિરના ચાચર ચોકમાં બીજા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રે માતાજીની આરતી પછી ગરબા કાર્યક્રમ શરૂ થયો હતો. મોટી સંખ્યામાં ભક્તો અને ખેલૈયાઓ ગરબા સાથે માતાજીની આરાધનામાં લીન થયા હતા. મંદિરના ચાચર ચોકમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ મોબાઈલની લાઈટ ચાલુ કરીને માતાજીની આરતી અને ગરબામાં ભાગ લીધો હતો. પંચમ ગ્રુપ દ્વારા આ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા દરરોજ અલગ અલગ ગરબા ગ્રુપ અને સિંગર આવી રહ્યા છે. સુંદર લાઈટિંગ અને સિંગરોના ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પ્રદર્શન મામલે સુનાવણી ટળી:CJP પ્રદર્શનમાં 7 હજાર લોકોની અટકાયત કરવામાં આવી, 45 મેટ્રો સ્ટેશન બંધ રહ્યા હતા
    Next Article
    દાધિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાષ્ટ્રીય સ્પર્ધામાં 17 મેડલ જીત્યા:મુંબઈની સંસ્થા દ્વારા યોજાયેલી સ્પર્ધામાં 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment