Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વેદાંત શ્રીજી એન્કલેવમાં ખૈલૈયાઓ માતાજીના ગરબામાં મન મૂકીને ઝૂમ્યા, સાયન્સ સિટી સામે પરંપરાગત ગરબા ઉત્સવનું શિસ્તબદ્ધ અને સાત્વિક આયોજન

    8 घंटे पहले

    અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલી વેદાંત શ્રીજી એન્કલેવમાં 2026ની નવરાત્રી નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરાયું. આ ઉત્સવ શિસ્તબદ્ધતા અને સાત્વિકતા માટે જાણીતો છે. અહીં પરંપરાગત સંસ્કૃતિ જીવંત રાખવામાં આવે છે. આ મહોત્સવમાં ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ગરબા રમતા જોવા મળ્યા. ભાઈઓનું વ્યવસ્થાપન અને સમર્પણ ખાસ રહ્યું. દરેક સભ્ય ઉત્સાહ અને ઉમંગથી આ પર્વની ઉજવણીમાં જોડાયા. આ ગરબા મહોત્સવ માત્ર આનંદનો નહીં, પણ સમર્પણ અને એકતાનો પણ દાખલો છે. સભ્યો વચ્ચેનો સહયોગ, સ્નેહ અને સાથે કામ કરવાની ભાવના આ ઉજવણીને વધુ ખાસ બનાવે છે. આ ઉત્સવ સંસ્કૃતિ, એકતા અને ભક્તિનો સંગમ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ:ડો.અનુજ મહેશ્વરીને પોલીસે દબોચ્યો, ડો.નિરાલી હજુ પણ ફરાર; અગાઉ બેની ધરપકડ કરવામાં આવી હતી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અવધ પ્રાગણમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી, બીજા નોરતે ગરબાની રમઝટ, ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment