Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના પાળીયાદ રોડ પર નવરાત્રી મહોત્સવ ઉજવાયો:લક્ષ્મી અને ગીરીરાજ સોસાયટી દ્વારા રાસ ગરબા, નાસ્તા અને સમૂહ ભોજનનું આયોજન કરાયું

    3 days ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર લક્ષ્મી સોસાયટી અને ગીરીરાજ સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ આયોજન લક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટમાં વર્ષોથી થાય છે. અહીં બહેનો અને ભાઈઓ માટે રાસ ગરબાનું આયોજન કરાય છે. ગરબા પછી નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મહોત્સવના છેલ્લા દિવસે સમૂહ ભોજનનું આયોજન થાય છે. સોસાયટીના લોકો માતાજીની પૂજા અર્ચના કરી ગરબાની શરૂઆત કરે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:શ્રી કે.ટી. મેડા આશ્રમ શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો, ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સિયેટલ પાર્કમાં ફૂલોના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર, સોલાના રહેવાસીઓ પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment