Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ, પોસ્ટર ફાડ્યા:વડોદરામાં સળગતા અંગારા પર મશાલ રાસની રમઝટ, વડોદરાના ખેલૈયાઓ કૈરવી બુચે ડોલાવ્યા

    13 hours ago

    આજે બીજા નોરતાની રાત્રે ગુજરાતભરમાં ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. અમદાવાદની જીગરદાન ગઢવી (સાંચી નવરાત્રિ)ના ગરબા પોલીસની મંજૂરીના અભાવે શરૂ ન થતા હોબાળો થયો. ગરબા સ્થળ પર પાસ લઈ પહોંચેલા ખેલૈયાઓએ તોડફોડ કરી પોસ્ટ ફાડી નાખ્યા. સિક્યુરિટી ગાર્ડને ધક્કે ચડાવી ખેલૈયાઓએ એસી ડોમમાં ઘૂસી ગયા. સુરતમાં સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી ગરબાની રમઝટ જોવા મળી. તો રાજકોટમાં ક્ષત્રિય સમાજની યુવતી અને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. વડોદરામાં યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ થયું તો. વાઈબ્રન્ટ નવરાત્રિમાં કૈરવી બુચનો જાદુ છવાયો.
    Click here to Read More
    Previous Article
    SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની અરજીમાં 14 ખામીઓ:સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ જણાવ્યું- કોર્ટ ફી ₹220 ઓછી ચૂકવાઈ, ખડગેનું આઈડી કાર્ડ ધૂંધળું
    Next Article
    સાઉદી અરેબિયા હૂથીઓને કેમ હરાવી શકતું નથી:અમેરિકી ગુપ્તચર માહિતી અને અદ્યતન હથિયારો પણ નિષ્ફળ; હવે તેલ-ગેસની કમાણીમાં હિસ્સો માંગી રહ્યા છે બળવાખોરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment