Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ, પોસ્ટર ફાડ્યા:પોલીસની મંજૂરી ન મળતા ગરબા શરૂ ન થયા,સ્થળ પર પહોંચેલા લોકોને ખેલૈયાઓને પ્રવેશ ન મળતા વિફર્યા

    9 hours ago

    આજે બીજા નોરતાની રાત્રે ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. રાજકોટના રણજિતવિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વડોદરાના યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ જોવા મળ્યું. તો સુરતમાં સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી રાસ ગરબાની રમઝટ જામી. અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રિના ગરબામાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા રિફંડના નારા લાગ્યા. સાંચી નવરાત્રીમાં ફાયર વિભાગની પરવાનગી મળી છે. પરંતુ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવ્યો હોવાથી પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી નથી. ગુસ્સે ભરાયેલા ખેલાયાઓ ધક્કામુક્કી કરી એસી ડોમમાં ઘૂસી ગયા અને પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    INDIA Bloc March से Rahul Gandhi को क्या हासिल होगा? Gyanesh Kumar
    Next Article
    On the ground with Sreenivasan Jain: A day at the Opposition march

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment