Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કૈરવી બુચનો જાદુ છવાયો:વડોદરામાં યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ, રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અવનવા રાસની રમઝટ

    9 hours ago

    આજે બીજા નોરતાની રાત્રે ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. અમદાવાદમાં ગોપાલ ભરવાના સૂર સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા તો રાજકોટના રણજિતવિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વડોદરાના યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ જોવા મળ્યું. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સંસ્કૃતિ જાળવવા માટે નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે 200 જેટલી બહેનોનું અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું. 10 વર્ષની બાળાથી લઇ 50 વર્ષની બહેનોએ ખાસ તલવાર રાસ રજૂ કર્યો.
    Click here to Read More
    Previous Article
    Ground Report | રખોપા કરવા રાતના ઉજાગરા | રાસ ગરબાની અનોખી રંગત | Weather Update | Ground Report
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચીડ એક્ઝોટીકામાં નવરાત્રિના બીજા દિવસની ઉજવણી, બાળકો અને મહિલાઓ ગરબે ઘુમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment