Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ શિવનું તાંડવ છે, આમાં કોઈ પ્લાનિંગ ન હોય:વિપક્ષનો વિરોધ શિવની બારાત છે, એમાં કોઈપણ જોડાઈ શકે છે; થોડીવારમાં રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ

    15 hours ago

    રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે વિપક્ષની કૂચ શિવજીની જાન જેવી છે, તેમાં કોઈપણ જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે આ સરકાર સામેની લડાઈ નથી, પરંતુ બંધારણ બચાવવાની ઝુંબેશ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પીછેહઠ નહીં કરે. રાહુલે વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ પહેલાં 40 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને ટ્રેનો-બસો રોકવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી વિપક્ષનું પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસ સહિત INDIA બ્લોકના વિપક્ષી પક્ષો આજે ‘ચાલો દિલ્હી માર્ચ ફોર ડેમોક્રેસી’ અંતર્ગત સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. રાહુલે જણાવ્યું કે વિપક્ષ આજે કોર્ટમાં અરજી પણ દાખલ કરશે.
    Click here to Read More
    Previous Article
    Ashutosh Ranka, Saurav Das का Delhi Police को 24 Hours का Ultimatum | Jantar Mantar | CJP Protest
    Next Article
    દિલ્હી પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ:CJPએ કહ્યું- પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો ફરી આંદોલન કરીશું; દીપકેએ કહ્યું- કસ્ટડીનો અધૂરો વીડિયો બતાવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment