Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં માંતાજી ઉમાં ગરબા મહોત્સવમાં પોલીસ વડા ડૉ. હરેશ દુધાત:પ્રથમ નોરતે મહાનુભાવોની હાજરીથી ખેલૈયાઓમાં ઉત્સાહ વધ્યો

    3 days ago

    ગોધરામાં માંતાજી ઉમાં ગરબા મહોત્સવના પ્રથમ નોરતે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત સહિતના મહાનુભાવો પણ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા. તેમની હાજરીથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. રંગબેરંગી કપડાં પહેરીને આવેલા ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. ભક્તિભાવ અને સંગીતના સથવારે ગરબા મેદાન નવરાત્રીના રંગે રંગાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    2 Indian Sailors Missing After Drone Attack On Tanker Near Hormuz
    Next Article
    6 Delhi Metro Stations Shut, Traffic Advisory Issued Ahead Of INDIA Bloc Protest Today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment