Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર હાઇટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીની આરાધના કરી

    8 hours ago

    વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સ ખાતે નવરાત્રી મહોત્સવ-2026નો પ્રારંભ થયો છે. સરદાર હાઇટ્સ પરિવાર અને સરદાર હાઇટ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ મહોત્સવના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આ પાવન અવસરે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ, યુવતીઓ અને યુવાનોએ ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો. ગરબાના તાલે ઝૂમી ઊઠેલા ખેલૈયાઓને કારણે સમગ્ર પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાઈ ગયો હતો. સરદાર હાઇટ્સ પરિવાર અને એસોસિએશન દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓની હાજરીથી મહોત્સવનો પ્રારંભ ખૂબ જ ઉત્સાહભેર થયો હતો.
    Click here to Read More
    Previous Article
    पोलैंड के प्रधानमंत्री और रक्षा मंत्री की हत्या की कथित साजिश के मामले में एक संदिग्ध हिरासत में
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિ મહોત્સવ, ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા, ગુફામાં માતાજીનું સ્થાપન આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment