Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરોચ પાર્ટીનું સતત બીજા દિવસે પ્રદર્શન:મમતા-કેજરીવાલનો વિરોધમાં સામેલ થવા બદલ આભાર માન્યો, રાહુલે કહ્યું- બધા સુપ્રીમ કોર્ટ ચાલો

    21 hours ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને દિલ્હીમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત છે. 200 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને લગભગ 23 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ રવિવારે સવારે 10 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ પાર્ટીએ મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલનો પ્રદર્શનમાં સામેલ થવા બદલ આભાર માન્યો. દરમિયાન, રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો. તેઓ હાથમાં બંધારણની નકલ લઈને બોલ્યા- “તમામ પક્ષો અમારી સાથે આવે અને સોમવારે સુપ્રીમ કોર્ટ ચાલો. આ મોદી, શાહ, ડોભાલ, મોહન ભાગવત અમારા અવાજને દબાવી શકતા નથી. તેમને હટવું પડશે.”
    Click here to Read More
    Previous Article
    3 ઓવરમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટ પડી ગઈ:ઈશાન, અય્યર, અભિષેક પછી નમન પણ પેવેલિયન ભેગો થયો, ભારતીય ઓપનરે 69 રન ફટકાર્યા; સ્કોર 168/5
    Next Article
    જ્યારે કસ્ટડીમાં દાદીના મોતના સમાચાર મળ્યા...:દીપકે માથું પકડી બેસી ગયો, અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી; મુક્ત થતાં જ લગાવ્યા ગંભીર આરોપ; 100 સેકન્ડનો VIDEO

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment