Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસે 'ગરબા અને ગરિમા' સંદેશ સાથે ગરબા કર્યા:બાળકોને સુરક્ષા, શિસ્ત અને સંસ્કારોનું માર્ગદર્શન અપાયું

    9 hours ago

    હિંમતનગરમાં નવરાત્રી પહેલા એક ટ્યુશન ક્લાસીસ દ્વારા મા જગદંબાના ગરબાનું આયોજન કરાયું હતું. આનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ભક્તિભાવ જગાડવાનો હતો. બાળકોએ ભક્તિભાવ સાથે ગરબામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પારસભાઈ મહેતાએ બાળકોને નવરાત્રી દરમિયાન ગરબા રમતી વખતે સુરક્ષા, શિસ્ત અને સાવચેતી રાખવા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે 'ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય'નો સંદેશ આપ્યો હતો. બાળકોને સંસ્કાર, સંયમ અને સામાજિક જવાબદારીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમને નિયમોનું પાલન કરવા, અજાણ્યા લોકોથી સાવચેત રહેવા અને મુશ્કેલીમાં વડીલોનો સંપર્ક કરવા જાગૃત કરાયા. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કુલદીપભાઈ પાઠક, નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન રાહુલભાઈ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    1st Test: Australia Strike Early After Matt Renshaw's 190 Against South Africa
    Next Article
    Gujarat Police | પોલીસમાં ભરતી થનારા અગ્નિવીરોને નહીં આપવી પડે પરીક્ષા | Harsh Sanghvi | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment